Positive clips


Lead Of India



                 મિત્રો બાળકો પણ આપણને ઘણું બધું શીખવી જાય છે જે આ ક્લિપમાં સરળતાથી જણાય આવે છે.આપણે દરેક કાર્ય કરી શકીએ છીએ બસ તે કામ પ્રત્યેની લગન હોવી જોઈએ.......શું મિત્રો તમે આ ક્લિપ જોઈ ? નથી જોઈ તો વાર શા માટે ? જુઓ અહીં ............Dwonload Free    (12 mb)        Download Link-2




Think different




મિત્રો આ ક્લિપમાં ભારત અને વિદેશી મહાન વ્યક્તિઓની સફળતા પરની ઝલક દર્શાવવામાં આવી છે.સાથે આપેલા સ્લોગન જબરદસ્ત છે..... Download free   (56 mb)




Every day



મિત્રો  સામાન્ય માંથી પણ ઘણી ઊંચાઈ સુધી આપણે પહોચી શકીએ  છીએ. બસ જરૂરત હોય છે માત્ર ઈરાદો મજબુત કરવાની આ ક્લિપમાં દર્શાવેલ દરેક વ્યક્તિ સામાન્ય માંથી આગળ આવતો હોય તેમજ તેણે કેટલીવાર પ્રયાસો કર્યા તેની ટૂંકી વિગતો દર્શાવી ..........................Download free  (51.2 mb)
                         Download Link-2



No comments:

Post a Comment

free click here